Psychological Guidance

મનોવૈજ્ઞાનિક પથદર્શન

[prisna-google-website-translator]

પ્રશ્નો ઢગલાબંધ, ન કહેવાય, ન સહેવાય, બસ માત્ર મુંઝવણ અનુભવાય !!

પ્રેમ એટલે શું?

પ્રેમલગ્ન કે વિધિવત લગ્ન ? હું શું પસંદ કરું ?

મૈત્રી માત્ર, શું પ્રેમને પાત્ર ?

લાગણી અને સંવેગો વચ્ચે શો તફાવત ?

લગ્ન એટલે શું, શા માટે , ક્યારે કેવી રીતે ?

જીવનસાથીની પસંદગીમાં કોણ સાચું, હું કે મમ્મી – પપ્પા ?

પતિ – પત્ની થવું એટલે શું ? અમારું બંનેનું ઉત્તરદાયિત્વ શું?

મારી વર્તણુંકનું મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ કરવું છે.. મારુ Swot analysis કરવું છે ..

મારી કાર્યશૈલી પર ક્યાં મગજનું પ્રભુત્વ છે તે જાણવું છે.. મને કોણ માર્ગદર્શન આપે ?

મને નિરાશાએ ઘેરી લીધેલ છે, મને આત્મહત્યા કરવાનું મન થાય છે… હું શું કરું ?

કોઈ પણ ઉંમર – સમય – પરિસ્થિતિના પ્રશ્નો સમસ્યા બને તે પહેલાં… Santulan