શિક્ષણ પ્રશિક્ષણ ના નવા અભ્યાસક્રમ આધારિત
ગુજર ની કેળવણી વિષયક અદ્યતન સંદર્ભશ્રેણી
રાજ્યની વિવિધ વિસ્તારની તાલીમી કોલેજોના અનુભવી પ્રધ્યાપકો દ્વારા તૈયાર થયેલ
અને
કેળવણી ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો દ્વારા પરામર્શ તેમજ સંપાદિત થયેલ
નીચેના મુખ્ય વિષયો ના તમામ મુદ્દાઓને આવરી લેતી ૬૦ કરતાં પણ વધુ પુસ્તિકાઓ ની એક અનોખી સંદર્ભ શ્રેણી
કેળવણી અને તત્વજ્ઞાન
શૈક્ષણિક મનોવિજ્ઞાન
શૈક્ષણિક ટેકનોલોજી
શૈક્ષણિક વ્યવસ્થાપન
બુનિયાદી અધ્યાપન
બી.એડ તેમજ પીટીસી કોલેજના પ્રાધ્યાપકો, તાલીમાર્થીઓ, પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતા સૌ કોઇને ઉપયોગી