માનવ વર્તનના ઘડવૈયાઓ
જીવતા જીવતા શીખવાનું છે
શીખતા શીખતા જીવવાનું નથી
આજની જુવાન પેઢીને પ્રશ્ન થાય છે કે: અમારે કોના માર્ગે ચાલવું? અમે આદર્શ ગણી શકીએ તેવા વિરલ અને ‘જરા હટકે’ વ્યક્તિત્વો ક્યાં છે? આ પુસ્તક તે પ્રશ્નનો જવાબ છે અને તે પણ નક્કર, ખોખલો નહીં, અનુભવ જ નહિં, પણ અનુભવસિદ્ધ; માત્ર કહેવાયેલો નહીં, પરંતુ જીવાયેલો. આપણે પ્રાર્થના કરીએ કે ગુજરાતી ની ધરતી પર આવા હટકે શિક્ષકત્વ અવતરતા જ રહે, ખરા દિલની પ્રાર્થના સાંભળવા ભગવાન પણ અધીરા હોય છે!