ધરમપુર થી ઉપર વાસકુઈ ગામ. એક માટે ની દીકરી નું કાટુન પકડીને આવી સ્વરાજ કન્યાશાળામાં એ કહેવા લાગ્યા એને નિરંજનાબેનને કે, મા, તમે આને ભણાવો ને મોટું માણહ બનાવો. નાની કાંઇ સમજે કે વિચારે ત્યાં તો પેલી છોકરીની મા એ 3 સાવરણી કોથળા માંથી કાઢીને ધરી નાનીને. સામાન્ય રીતે આશ્ચર્ય પામી નાની એ કહ્યું: ‘અરે, આ શું છે? સવાણી કેમ લાવ્યા છો?’ ને નિખાલસતાના વાયરા વચ્ચે મોટા થતાં આદિવાસી જીવે તરત જવાબ દીધો:’મા,એવું છે ને કે અમે સાવરણી સાગર ના ટોપલા ટોપલી બનાવીને અમારુ પેટીયું રળીએ છીએ. તમારી નિશાળની ફી તો નથી મારી પાસે એટલે ત્રણ વર્ષ ભણાવવાની પેટે 3 સાવરણી લાવી છું તમે આ લઈ લો ને મારી રામી ને ભણાવો!’
આપણો સમાજ જેને ભેટ કહે છે તેવા ભોળાભટ્ટ જીવની વાત સાંભળીને નાની તો ભીંજાઈ ગયા અને રમીને પોતાની દીકરીની જેમ છાતીસરસી ચા પી લીધી બસ બે દિવસની ઘડી અને આજનો ધીરા મીનાની નો પડછાયો બનીને જીવે છે હા ફર્ક એટલો છે કે મારે જ્યારે રામ ની આંગળી નાની ને પકડાવી ત્યારે તે નિરક્ષર હતી પણ આજે તે ‘ડોક્ટર રામી’ છે અને તે અનેક ગરીબ દર્દીઓની સારવાર કરે છે 3 સાવરણી ના બદલામાં ત્રણ પેઢી તરી ગઈ!